મંડળીઓનો ઓડિટ અહેવાલ ખોટા કે,અધિકારી?
મુજારગામડી દૂધ મંડળીનો ઓડિટ અહેવાલ 1 એપ્રિલે થયો, પોઇચાનો ઓડિટ અહેવાલ 7 એપ્રિલે થયો,બાલાનાપુરાનો એડિટ અહેવાલ 25 મેએ થયો, છતાંય સહકારી રજિસ્ટ્રારે આજદિન સુધી નોટિસ ઈશ્યુ કેમ ન કરી? શું જીલ્લા સહકારી રજિસ્ટ્રારને ઓડિટરો પર પણ ભરોસો નથી?
#BarodaDairy #Bjp #Election #Coopretive #politics