ગોધરા: ગોધરાના પોલન બજાર કેસરી સર્કલ ખાતે ભવ્ય 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
ગોધરાના પોલન બજાર કેસરી સર્કલ ખાતે ભવ્ય 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી,ગોધરા: શહેરના પોલન બજાર સ્થિત કેસરી સર્કલ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કેસરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હાજી ફારુક કેસરી, મૌલાના શોએબ ચીમજી, ઈદ્રીસ ભાઈ દરગાહી, તૈયબ ભાઈ કલંદર, મૌલાના ઈકબાલ બોકડા સહિત મોટી સંખ્યામાં યુવાનો, વૃદ્ધો અને નાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને સૌએ રાષ્ટ્રધ્વજને સ