માંડલ: GTUમાં નવા કાયમી કુલપતિની નિયુક્તિ માટે સર્ચ કમિટી બનાવાઈ: એક ચેરમેન અને ચાર મેમ્બરની નિમણૂંક
GTUમાં નવા કાયમી કુલપતિની નિયુક્તિ માટે સર્ચ કમિટી બનાવાઈ: એક ચેરમેન અને ચાર મેમ્બરની નિમણૂંક, રાજુલ ગજ્જરનો 3 ઓગસ્ટે કાર્યકાળ પૂર્ણ થતા વૈભવ ભટ્ટને ઇન્ચાર્જ બનાવાયા હતા...