કમોસમી વરસાદને લીધે ખેડૂતોને મોટે ભાઈએ નુકસાન થયું છે ખેડૂતોને તૈયાર થયેલો પાક નિષ્ફળ ગયો છે ત્યારે સરકાર વહેલી જાગે અને ખેડૂતોને સહાય કરે તેવી કેજો કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી માંગ કરી હતી
કેશોદ: કમોસમી વરસાદ ને લીધે ખેડૂતો ને થયેલ નુકશાન બાબતે કેશોદ કોંગ્રેસ દ્વારા ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું - Keshod News