રાપર: રાપરમાં સોશિયલ મીડિયામાં મેસેજની શંકાએ યુવકનું અપહરણ કરી પાઇપ-છરી વડે હુમલો,ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો..
Rapar, Kutch | Apr 23, 2026 રાપર શહેરમાં જૂની અદાવત અને સોશિયલ મીડિયામાં મેસેજ કરવા બાબતની શંકા રાખીને એક યુવકનું અપહરણ કરી, તેને ઢોર માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપવાનો સનસનીખેજ બનાવ પ્રકાશમાં આવ્યો છે.