વઢવાણ: રાધે ટેનામેન્ટના રહેણાંક મકાનના ફાયર ટીમ દ્વારા ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો ઘર વખરી બળીને ખાખ
સુરેન્દ્રનગર શહેરના રાધે ટેનામેન્ટના એક અને મકાનમાં આગ લાગી હતી. આગ લાગતા ફાયર ટીમ મહાનગરપાલિકાની ઘટના સ્થળે પહોંચી હતી જેમાં ચાર બબ્બા દ્વારા સતત પાણીનો માર ચલાવી ત્રણ કલાક બાદ આગ પર કાબુ મેળવાયો હતો આગ પર કાબુ મેળવવામાં આવ્યો તમામ ઘરવખરી બળીને ખાખ