વિસાવદર તાલુકાના હસ્નાપુર ગામે ના લોકોનું કહેવું છે કે ભારત દેશ આઝાદ થયું પણ હજી સુધી હસ્નાપુર પર આઝાદ નથી થયું અહીં આ કોઈપણ જાતની સહાયના નામે માત્ર વાતો ચૂંટણી સમયે માત્ર ને માત્ર મત લેવા બધા નેતાઓ આવે છે બાકી હસ્નાપુર ગામના લોકોને કોઈ જાતમાં ગણવામાં આવતા નથી અને કોઈ પણ જાતની સહાય કે સર્વ કરવામાં આવતું નથી