Public App Logo
😱 જામનગર તાલુકાના હડમતીયા ગામની સીમ વિસ્તારમાં સિંહ દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સિંહ દેખાયા બાદ ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા વન વિભાગે સિંહને શોધી પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. થોડા સમય પહેલાં દીપડો દેખાયા બાદ હવે સિંહ દેખાતા જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ચર્ચા જાગી છે. [ jamnagar, jamnagar news, hadmatiya, lion sighting, jamnagar lion, lion in village, village fear, forest department, lion rescue, wildlife news, gujarat wildlife, lion alert, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #jamnagarcity #jamnagar_gujarat #jukeganahijamnagar - Rajkot News