Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
शादी
Crimenews
Bhind
Breaking
Election
Politics

રાપર: ખડીરના ખેડૂત પિતા પુત્રએ રસ્તે મળેલી ત્રણ લાખની રકમ મૂળ માલિકને શોધી પરત કરી

Rapar, Kutch | Apr 20, 2026
ખડીર વિસ્તારના રતનપર ગામના સેવાભાવી ખેડૂત દેવરાજભાઈ હીરાભાઈ આહીરના મોટા પુત્ર સચિનને રસ્તા પરથી ત્રણ લાખની રકમ મળી હતી તે તેમણે મૂળ માલિક ગણેશપરના હમીરભાઈ લખમણભાઈ આહીરને શોધીને પરત આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
રાપર: ખડીરના ખેડૂત પિતા પુત્રએ રસ્તે મળેલી ત્રણ લાખની રકમ મૂળ માલિકને શોધી પરત કરી - Rapar News