Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
Mp
Nsui
Pmmodi
Rahulgandhi
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Jabalpur
usr87854540
અપહરણ અને પોક્સો કેસમાં એક વર્ષથી ફરાર આરોપીને ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યો સુરતની ભેસ્તાન પોલીસે અપહરણ અને પોક્સોના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી ભોગબનનારને મુક્ત કરાવી હતી.. . . . . . . . . #pocso #kidnapping #crime #bhestan #police #surat #ssknews
Udhna, Surat
| Oct 4, 2026
#pocso
#kidnapping
#crime
#bhestan
#police
#surat
#ssknews
MORE NEWS
સુરત..બિનવબારીસ શહેરમાં ભુવા રાજ ફરી પડ્યો મસમોટો ભુવો પાલિકાની મુખ્ય કચેરીથી માત્ર 300 મીટર ના અંતરમાં ઘટના અગાઉ પણ ફાયર ઓફીસ પાસે પડ્યો હતો ભુવો જ્યાં ફરી ભુવો પડવાની ઘટના મુગલીસરા મુખ્ય માર્ગ પર પડેલા ભુવા બાદ તાત્કાલિક કામગીરી પાલિકાએ બેરીકેટિંગ કરી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી રોડ રસ્તા બનાવવામાં જાણે વેંથ ઉતારવામાં આવી સ્થાનિક લોકોના પાલિકાના કોન્ટ્રકટરો સામે આક્ષેપ.! #surat #police #instagram #explorepage✨
Udhna, Surat | Oct 6, 2026
સુરતના ભેસ્તાન વિસ્તારમાં SMCની કાર્યવાહી સામે સવાલો ઉઠ્યા છે. ફેરિયાઓના વજન-કાંટા જપ્ત કરાયા હોવાના આક્ષેપ વચ્ચે દિવાળી ટાણે ગરીબ શ્રમજીવીઓ સામેની કાર્યવાહી અને મોટા વેપારીઓ સામેની કામગીરીને લઈને બેવડી નીતિના આક્ષેપો થઈ રહ્યા છે.
Udhna, Surat | Oct 6, 2026
મુંબઈમાં ગરબા રમ્યો રોબોટ! નવરાત્રિ પહેલા ‘હ્યુમનોઇડ’નો ધમાકેદાર ડાન્સ વાયરલ મુંબઈમાં નવરાત્રિ પૂર્વે યોજાયેલા એક કાર્યક્રમમાં કંઈક અનોખું જોવા મળ્યું. અહીં એક હ્યુમનોઇડ રોબોટ ગરબા રમતો જોવા મળ્યો. 🤖💃 માનવીની જેમ ગરબાના સ્ટેપ્સ કરતો રોબોટ જોઈને કાર્યક્રમમાં હાજર લોકોનું ધ્યાન ખેંચાયું અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો. ટેકનોલોજી અને ગુજરાતની લોકપ્રિય ગરબા પરંપરાનું આ અનોખું કોમ્બિનેશન હાલ લોકોને આકર્ષી રહ્યું છે. 🤖 રોબોટે કેવી રીતે રમ્યો ગરબા? જુઓ વાયરલ વીડિયો! #Mumbai #Navratri #Garba #humanoidrobot #viralvideos Mumbai Robot Garba, Humanoid Robot Garba, Robot Garba Dance, Mumbai Navratri, Navratri 2026, Garba Viral Video, Robot Dance Viral, Humanoid Robot India, Mumbai Viral Video, Robot Garba Viral, Navratri Viral Video, Garba Dance, AI Robot Dance, Technology News India, Mumbai News, મુંબઈ ગરબા, રોબોટે રમ્યો ગરબા, હ્યુમનોઇડ રોબોટ, નવરાત્રી 2026, ગરબા વાયરલ વીડિયો, મુંબઈ સમાચાર, રોબોટ ડાન્સ, ટેકનોલોજી ન્યૂઝ, ગુજરાતી સમાચાર, ગુજરાતી ન્યૂઝ
Udhna, Surat | Oct 6, 2026
સુરતમાં પાલિકાનો ફૂડ વિભાગ એક્શનમાં! 80 સંસ્થાઓમાં તપાસ, ₹1.9 લાખનો દંડ અને 44 કિલો અખાદ્ય જથ્થો નાશ શહેરમાં પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ખાસ ઝુંબેશ યથાવત છે. છેલ્લા એક અઠવાડિયાથી શહેરની અલગ-અલગ 80 સંસ્થાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન 32 સંસ્થાઓને નોટિસ આપવામાં આવી છે, જ્યારે અંદાજે 25 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે. અલગ-અલગ સંસ્થાઓમાંથી જપ્ત કરાયેલ આશરે 44 કિલો અખાદ્ય પદાર્થનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. આરોગ્યલક્ષી ખામીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં થવાની શક્યતા ઊભી કરતી સંસ્થાઓ સામે પાલિકા દ્વારા કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. આરોગ્ય મંત્રીની સૂચના અન્વયે આ ઝુંબેશ હાથ ધરાઈ હોવાનું જણાવાયું છે. જોકે સવાલ એ પણ છે કે માત્ર નોટિસ ફટકારીને સંતોષ માનવામાં આવશે કે પછી નિયમોનો ભંગ કરનાર સંસ્થાઓ સામે વધુ કડક કાર્યવાહી થશે? #SuratBreaking #SuratNews #SMC #FoodDepartment #HealthDepartment FoodSafety SuratMunicipalCorporation Breaking
Udhna, Surat | Oct 6, 2026
Expiry Date Bottle: ડેપ્યુટી CMના કાર્યક્રમમાં જ Expired પાણી?! હવે ક્યાં ગયું સુરતનું આરોગ્ય વિભાગ??? #SuratBreaking #SuratNews #GJEPC #FoodSafety #ExpiredWater #GujaratNews #BreakingNews સુરતમાં ડેપ્યુટી CMની હાજરીવાળા GJEPCના કાર્યક્રમને લઈને એક ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. કાર્યક્રમમાં 29/09/2026ની Expiry Date દર્શાવતી પાણીની બોટલો મુકવામાં આવી હોવાનો વીડિયો સામે આવ્યો છે. બોટલ પર 30/03/2026નું પેકિંગ અને 29/09/2026ની Expiry Date દર્શાવાતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સવાલ એ છે કે Expiry Date વાળી પાણીની બોટલો કાર્યક્રમ સુધી પહોંચી કેવી રીતે? અને જો આ દાવો સાચો હોય તો જવાબદારી કોની? Surat Breaking News, Surat News, GJEPC Surat, Deputy CM Gujarat, Expired Water Bottle, Expired Water Surat, Food Safety Surat, Surat Food Safety, Gujarat Food Safety, Expired Water Viral Video, Surat Viral News, Surat Latest News, Gujarat Breaking News, GJEPC Event, Surat Event News, સુરત બ્રેકિંગ, સુરત સમાચાર, ડેપ્યુટી CM સુરત, એક્સપાયરી પાણી, એક્સપાયરી પાણીની બોટલ, GJEPC કાર્યક્રમ, ફૂડ સેફ્ટી, સુરત ફૂડ સેફ્ટી, સુરત વાયરલ વીડિયો, ગુજરાતી સમાચાર, ગુજરાતી ન્યૂઝ
Udhna, Surat | Oct 6, 2026
સુરતમાં વગર વરસાદે પડ્યો મોટો ભુવો! SMC કચેરીથી માત્ર 1 મિનિટ દૂર પાણીનો ધોધ સુરતમાં વરસાદ વગર જ મોટો ભુવો પડતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. SMCની મુખ્ય કચેરી તાપી ભવનથી માત્ર એક મિનિટના અંતરે મોટો ભુવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે. ભુવો પડતા મોટા પ્રમાણમાં પાણી વહેવા લાગ્યું હતું. સ્માર્ટ મહાનગરની ઓફિસ નજીક જ ભુવો પડતા રોડની કામગીરી અને તંત્રની દેખરેખ અંગે સવાલો ઉઠી રહ્યા છે. ઘટના બાદ સ્થળને કોર્ડન કરી રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભુવો પડવાનું ચોક્કસ કારણ શું છે? જાણો સમગ્ર ઘટનાની વિગત આ વીડિયોમાં. Surat Breaking News, Surat News, Surat Road Cave In, Surat Road Collapse, Surat Pothole, SMC Surat, Surat Municipal Corporation, Tapi Bhavan Surat, Surat Water Leakage, Surat Latest News, Gujarat News, Surat Viral News, Surat Civic News, Road Cave In Surat, સુરત બ્રેકિંગ, સુરત સમાચાર, સુરતમાં ભુવો, સુરત ભુવો, SMC કચેરી, તાપી ભવન, સુરત મનપા, રોડમાં ભુવો, પાણીનો ધોધ, સુરત રોડ સમાચાર, સુરત વાયરલ, ગુજરાતી સમાચા #SuratBreaking #SuratNews #SMC #SuratMunicipalCorporation #suratnews
Udhna, Surat | Oct 6, 2026
મુંબઈમાં BESTની 10 બસોમાં ભીષણ આગ! સાયનના અનિક ડેપોમાં ધુમાડાના ગોટેગોટા મુંબઈના સાયન વિસ્તારમાં આવેલા અનિક ડેપોમાં BESTની 10 બસોમાં આગ લાગ્યાના અહેવાલો સામે આવ્યા છે. ઘટના બાદ સ્થળ પરથી કાળા ધુમાડાના ગોટેગોટા ઊઠતા જોવા મળ્યા હતા. આગની જાણ થતાં તાત્કાલિક મદદ માટેની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા. આગ કેવી રીતે લાગી અને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. મુંબઈમાં BESTની 10 બસોમાં ભીષણ આગ! સાયનના અનિક ડેપોમાં ધુમાડાના ગોટેગોટા મુંબઈના સાયન વિસ્તારમાં આવેલા અનિક ડેપોમાં BESTની 10 બસોમાં આગ લાગ્યાના અહેવાલો સામે આવ્યા છે. ઘટના બાદ સ્થળ પરથી કાળા ધુમાડાના ગોટેગોટા ઊઠતા જોવા મળ્યા હતા. આગની જાણ થતાં તાત્કાલિક મદદ માટેની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા. #MumbaiBreaking #MumbaiNews #BESTBus #Sion #BusFire BreakingNews MaharashtraNews
Udhna, Surat | Oct 6, 2026
ડીંડોલીમાં ફરિયાદી પર ચપ્પુ વડે હુમલો કરનાર આરોપી ઝડપાયો, પોલીસે આરોપીને સાથે રાખી ઘટના સ્થળનું રી-કન્સ્ટ્રક્શન કર્યું 🚨👮♂️ #Surat #Dindoli #SuratPolice #BreakingNews #CrimeNews
Udhna, Surat | Oct 6, 2026
શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલા આરોપીને ડિંડોલી પોલીસે ઝડપી પાડી જેલમાં ધકેલ્યો સુરતની ડિંડોલી પોલીસે શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.. . . . . . . . . #dindoli #Police #suratnews #citynews #headlines #suratcrime #suratpolice #suratsog #crimebranch #citycrime #Topnews #LetestNews #LiveNews #Reels #Crime #Curruption #પોલીસ
Udhna, Surat | Oct 6, 2026