ભાવનગર: બુધેલ ગામે યુવક પર હુમલો કરાતા ગંભીર હાલતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
ભાવનગરના બુધેલ ગામમાં મારામારીનો બનાવ સામે આવ્યો, બુધેલ ગામે પિતા પુત્રીએ ભત્રીજીએ પૈસા મામલે યુવક પર કર્યો જીવલેણ હુમલો, સગાભાઈ અને ભત્રીજીએ વલ્લભભાઈ પરમાર પર પૈસાની લેતીદેતી બાબતે તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીકી ઇજા પહોંચાડી, ઈજાગ્રસ્તને 108 મારફત ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, બનાવ મામલે સર ટી હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી.