Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

શહેરા: શહેરા વિધાનસભામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ટીંબા-જૂની ધરી ખાતે આપના ઉમેદવાર અને કાર્યકરો ભાજપમાં જોડાયા

Shehera, Panch Mahals | Apr 22, 2026
શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં ટીંબા અને જુનીધરી ગામમાં ચૂંટણી પ્રચાર અર્થે મીટીંગો યોજાઈ હતી,જેમાં ટીંબા ગામે ટીંબા તાલુકા પંચાયત બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભગવો ખેસ ધારણ કરી ભાજપને સમર્થન કર્યું હતું,જ્યારે જૂની ધરી ગામે આપના શહેરા વિધાનસભાના પૂર્વ સંગઠન મંત્રી અરવિંદ માછી સહિત આપના કાર્યકરો પણ ભગવો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા.