Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: હાલોલમાં ભાજપના ઉમેદવારોએ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં શક્તિ પ્રદશન યોજી ઉમેદવારી ફોર્મ ભર્યા હતા

Halol, Panch Mahals | Apr 12, 2026
હાલોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો નગર ખાતે જોવા મળ્યો હતો તેમાં પણ ભાજપા દ્વારા તાલુકા પંચાયત ની 24 અને જિલ્લા પંચાયત ની 5 કુલ 29 ઉમેદવારોને મેદાનમાં ઉતારતાં ભાજપા દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન તા.11 એપ્રિલ શનિવારના રોજ કરવામાં આવ્યું હતું.તમામ ઉમેદવારોએ પોતાના ટેકેદારો સાથે મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિજય સંકલ્પ રેલી હાલોલ કંજરી રોડ સ્થિત ભાજપા કાર્યાલયથી ઢોલ નગારા બેનરો સાથે જોડાઈ રેલી સ્વરૂપે નીકળી ફોર્મ ભર્યા હતા