Umargam: સંજાણ ગામના વિસ્તારોમાં પાણી ભરાયા ઘરોમાં પાણી ઘૂસતા ભારે નુકશાન, અચાનક પાણી ઘૂસતા લોકો જીવ બચાવવા ઘરની બહાર નીકળી આવ્યા હતા, ફસાયેલા લોકોને બચાવવા ઉમરગામ પોલીસ પહોંચી હતી, ગાળા સુધીના પાણીમાં ઊતરીને ઉમરગામ પોલીસે વૃદ્ધ મહિલાઓને રેસ્ક્યુ કરી બહાર નીકળી પ્રશંશનીય કામગીરી કરી હતી, ભારે નુકશાન બાદ તંત્ર સ્થળ મુલાકાતલે અને યોગ્ય વળતર ની વ્યવસ્થા કરી આપે તે જરૂરી
journalist Anish shekh 9924678348
Valsad, Valsad | Jul 7, 2026