ધોલેરા: આંગડીયા પેઢીમાંથી 80 લાખના દાગીના લઈ ફરાર: અમદાવાદમાં 11 દિવસમાં કર્મચારીએ જ લાખોનો ચૂનો લગાવ્યો
આંગડીયા પેઢીમાંથી 80 લાખના દાગીના લઈ ફરાર: અમદાવાદમાં 11 દિવસમાં કર્મચારીએ જ લાખોનો ચૂનો લગાવ્યો, ફોન સ્વીચઓફ આવતા ભાંડો ફૂટ્યો અમદાવાદ શહેરમાં ફરી એકવાર આંગડીયા પેઢીમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાણીપ વિસ્તારમાં આવેલી ન્યુરાજહંસ સોસાયટીમાં રહેતા અંકીત પારેખે પોતાના જ કર્મચારી વિરુદ્ધ લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના લઈને ફરાર થઈ જવાની ફરિયાદ નોંધાવતા વેપારી વર્તુળમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સમગ્ર મામલે કાલુપુર પો