Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
Aap

હાલોલ: હાલોલ નગર પાલિકાની ઘોરી બેદરકારી,ગૌમાતાની દફનવિધિના નિયમો માત્ર કાગળ પર

Halol, Panch Mahals | Jun 20, 2026
હાલોલ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે છે.ભીમનાથ મહાદેવ મંદિર પાછળ વીજ કરંટ લાગવાથી ગુરુવારે રાત્રે એક ગૌમાતાનું મોત નીપજ્યું હતું.શુક્રવારે સવારે નગરપાલિકા દ્વારા મૃત ગૌમાતાને ફાયર સ્ટેશન પાછળ આવેલી જમીનમાં દફનાવવા માટે લઈ જવામાં આવી હતી. પરંતુ દફનવિધિની કામગીરી દરમિયાન કર્મચારીઓએ માત્ર જેસીબી વડે ખાડો ખોદી ગૌમાતાને તેમાં મૂકી સ્થળ છોડી દીધું હોવાનું સામે આવ્યું છે.જેના કારણે સ્થાનિક લોકો અને ગૌભક્તોમાં ભારે રોષ ફેલાયો છે.
હાલોલ: હાલોલ નગર પાલિકાની ઘોરી બેદરકારી,ગૌમાતાની દફનવિધિના નિયમો માત્ર કાગળ પર - Halol News