Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

શહેરા: શહેરા તાલુકાના લીંબોદ્રા ગામે ભાજપના હોદ્દેદારોએ વૃક્ષારોપણ કરી પીએમ મોદીના ૧૨ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી હતી

Shehera, Panch Mahals | Jun 10, 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળતા પૂર્વક ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે શહેરા તાલુકાના લિબોદ્રા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ આહિરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્યો,તાલુકા પંચાયત સભ્યો,સરપંચો, ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સહિત સ્થાનિક આગેવાનો ઉત્સાહભેર જોડાયા હતા.