ઝાડ પડવાના કારણે એરપોર્ટ સર્કલથી ડફનાળા સુધી ભારે ટ્રાફિક જોવા મળ્યો. રસ્તા પર વાહનોની લાંબી કતાર લાગતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.
(Amdavad Traffic, Airport Circle, Dafnala, Traffic Jam, Tree Fall)
#Amdavad #AmdavadTraffic #TrafficJam #AirportCircle #Dafnala