ભચાઉ: મતદાર સુધારણા કાર્યક્રમમાં ચેડા થયા હોવાનો આક્ષેપ અબ્દુલ રાઉમાએ કર્યો, પ્રાંત કચેરીથી માહિતી આપી
Bhachau, Kutch | Feb 5, 2026 કચ્છ જિલ્લામાં ચાલી રહેલ મતદાર સુધારણા કાર્યક્રમમાં ચેડા થયા હોવાનો આક્ષેપ અબ્દુલભાઈ રાઉમાએ કર્યો છે. અબ્દુલભાઈ રાઉમાએ ભચાઉ પ્રાંત કચેરી ખાતેથી આજે સાંજે સોશિયલ મીડિયામાં વિડ્યો વાયરલ કરીને સમગ્ર માહિતી આપી હતી.