ગુમ થયેલ પિતા પુત્રને ગણતરીની કલાકોમા હેમખેમ પોતાના પરીવાર સાથે મીલન કરાવતી માંગરોળ પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નીલેશ જાજડીયા સાહેબ ના માર્ગદર્શન તથા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબ નાઓની સુચના અનુસાર ગુમ થનાર વ્યક્તિઓ સબંધે સંવેદનાપૂર્વક અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય જેથી આ સુચના અનુસંધાને વિભાગીય પોલીસ અધીક્ષક શ્રી ડી.વી.કોડીયાતર સાહેબ, માંગરોળ વિભાગ માંગરોળનાઓની સુચના મુજબ પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.કે.દેસાઈ માંગરોળ પો.સ્ટે.દ્વારા