Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

રાપર: ભીમાસરમાં બે બાઈક અથડાતાં આડેસરના યુવાનનું મોત નીપજ્યું

Rapar, Kutch | Apr 17, 2026
આ અંગે આડેસર પોલીસ સ્ટેશનમાં શબ્બીરભાઇ હાસમભાઈ હિંગોરજાએ નંધાવેલી ફરિયાદ અનુસાર તા.૯નાં સાંજે 4 ના અરસામાં ભાઈ ઇંદ્રીશ હાસમ હિંગોરજા બાઈક લઈને રાપરથી આડેસર તરફ જતો હતો. આ દરમ્યાન ભીમાસર-રાપર રોડ પર આવેલા પાવર હાઉસની પાસે પહોંચતાં રોંગ સાઈ ડમાં આવતા એક બાઈકના ચાલકે ઈદ્રીશની બાઇક સાથે અથડાવીને અકસ્માત સજર્યો હતો. જેમાં ઈદ્રીશને માથામાં ગંભીર ઇજા થતાં તેને પલાંસવાની સરકારીહોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો