ગાંધીનગર: ગાંધીનગરના વાસણીય મહાદેવ ગામની સીમામથી મોટું જુગરધામ ઝડપાયો છે. LCBએ 32 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
ગાંધીનગરના વાસણીય મહાદેવ ગામની સીમામથી મોટું જુગરધામ ઝડપાયો છે. LCBએ જુગરધામ ઝડપી પાડ્યો. બોરકુવાની ઓરડી માંથી જુગાર રમતા 26 ઇસમોની ધરપકડ કરી છે. LCBએ રોકડ રકમ રૂ.1,87,900 સાથે કુલ મુદ્દામાલ 32 લાખ 46 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. મોબાઈલ નગ-28, વાહન 8, પ્લાસ્ટિકના કોઈન નગ-448, પેસાનો હિસાબ લખેલ ચોપડી સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો.