ગાંધીનગર: સચિવાલય સ્વર્ણિમ સંકુલ એક ખાતેથી કૃષિ મંત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ જીતશે
ગાંધીનગર સચિવાલય સ્વર્ણિમ સંકુલ એક ખાતેથી કૃષિ મંત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને રેકર્ડ બ્રેક જ્વલંત વિજય મળશે. કોંગ્રેસે કરેલા આપશો હું નકારી કાઢું છુ. કોંગ્રેસ માનનીય બનીને પરાણે ઉમેદવારોને ચૂંટણીમાં ઊભા રાખે છે.જે ઉમેદવારને હારવાનો ડર હોય અને ચૂંટણી જીતી શકવાનો ડર હોય તેવા ઉમેદવારોને ફરજિયાત પરાણે જંગમાં ઉતારે છે. ધાકધમકી આપવા બાબતે ભાજપની કોઈ ભૂમિકા નથી.