ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેબિનેટ બેઠક મળી
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેબિનેટ ની બેઠક મળી હતી કેબિનેટની બેઠક ની અંદર અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી.રાજ્ય સરકાર દ્વારા યુસીસી પર રચાયેલી કમિટી અને તેના રીપોર્ટ પર કેબિનેટ ને અવગત કરાશે વિધાનસભા બજેટ સત્રની તૈયારીઓ પર થશે સમિક્ષા આગામી બજેટ ને લઈ ચાલી રહેલી આખરી તૈયારીઓ પર થશે સમિક્ષા.ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદી પર ચર્ચા કરવામાં આવી