ગાંધીનગર: ટેકાના ભાવે ખરીદીને લઈને કુષિમંત્રી રાઘવજી પટેલ સ્વર્ણિમ સંકુલ એક ખાતે આપી પ્રતિક્રિયા
કૃષિ મંત્રી રાઘવજી પટેલે ટેકાના ભાવે ખરીદીને લઈને પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કેમગફળીની ખરીદી મામલે કૃષિ મંત્રી રાજ્યના 3 લાખ 73 હજાર ખેડૂતોએ મગફળી વેચાણ માટેની રજીસ્ટેશન કરાવ્યું હતું.જે પૈકી 3.5 લાખ ખેડૂતો ની મગફળીની ખરીદી કરવામાં આવી.ખેડૂતોની 10 લાખ મેટ્રિક ટનની ખરીદી કરવામાં આવી.ખેડૂતો ને 7410 કરોડ રૂપિયાનું ચુકવણું પણ કરી દેવામાં આવ્યું.આગામી 8 ની ફેબ્રુઆરી સુધીમાં તમામ મગફળીની ખરીદી પૂર્ણ થશે મ.