● સુરતના સચિન વિસ્તારમાં પ્લાસ્ટિક મુક્ત ભારત મિશનનો પ્રારંભ
● સચિન ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, GPCB અને એલ.ડી. હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે અભિયાન શરૂ.
● એલ.ડી. હાઈસ્કૂલ ખાતે પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન
● પ્લાસ્ટિકના કારણે પર્યાવરણ અને માનવજીવન પર થતી ગંભીર અસરો અંગે સમજણ આપવામાં આવી
● પ્લાસ્ટિકના રિસાયક્લિંગ દરમિયાન ઊભા થતા પ્રદૂષણના પ્રશ્નો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો.
● દરિયામાં વધતા પ્લાસ્ટિક પ્રદૂષણ અને તેને અટકાવવાના ઉપાયો અંગે માર્ગદર્શન અપાયું
● GPCB સુરતના RO અરુણ પટેલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયો
● કમલ તુલસીયાન દ્વારા શાળાના તમામ 4,500 વિદ્યાર્થીઓને સુતરાઉ કાપડની થેલીઓનું વિતરણ
● સિંગલ યુઝ પ્લાસ્ટિક અને પાણીની પ્લાસ્ટિક બોટલોનો ઉપયોગ શૂન્ય કરવા વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા
● પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીને પર્યાવરણ સંરક્ષણમાં સહભાગી બનવા અપીલ
#krantisamaynews #krantisamay #surat #sachin #pandesara
Udhna, Surat | Nov 4, 2026