🎀 જ્યારે જિંદગીની જંગમાં મળશે આયુષનો સાથ, ત્યારે નક્કી જ છે બ્રેસ્ટ કેન્સરનો નાશ! 💗
🎗️ Pinkathon – આયુષનો સાથ તો કેન્સરનો નાશ
📅 23 ઓગસ્ટ, 2026
🌸 Awareness Walk & Breast Cancer Survivorનું સન્માન
બ્રેસ્ટ કેન્સર સામે જાગૃતિ ફેલાવવા અને કેન્સર સર્વાઇવર્સના હિંમતભર્યા સંઘર્ષને સલામ કરવા માટે આયુષ કેન્સર હોસ્પિટલ દ્વારા એક ખાસ પહેલ. 💪🩷
વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો
🏥 આયુષ કેન્સર હોસ્પિટલ
📞 7573 888878
📍 બીલ્ડીંગ નં.-1, સમર્પણ જનરલ હોસ્પિટલ કેમ્પસ, ખંભાળિયા હાઇવે જામનગર
Rajkot, Rajkot | Aug 16, 2026