*પૂર્વ ગૃહ સચિવ અને પદ્મશ્રી શ્રી આર.વી.એસ. મણિજી નવસારીના આંગણે પધારી રહ્યા છે.*
‘હિન્દૂ આતંકવાદ’ જેવા સંવેદનશીલ વિષય સહિત વિવિધ મુદ્દાઓ પર તેમણે કરેલા મહત્વપૂર્ણ ખુલાસાઓ તથા તેમના અનુભવો અંગે તેમની સાથે પ્રત્યક્ષ ચર્ચા અને સંવાદ કરવાનો વિશેષ અવસર.
📅 તારીખ: 12 સપ્ટેમ્બર, 2026, શનિવાર
🕕 સમય: સાંજે 6:00 થી 8:00 કલાક
📍 સ્થળ: મટીયા પાટીદાર સમાજ વાડી, નવસારી
કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક છે, પરંતુ પૂર્વ રજીસ્ટ્રેશન ફરજિયાત છે.
🔗 રજીસ્ટ્રેશન: અહીં રજીસ્ટ્રેશન કરો: https://go.allevents.in/x8Q1m
*આ મહત્વપૂર્ણ સંવાદમાં સહભાગી બનીને રાષ્ટ્રીય સુરક્ષા બાબતે નજીકથી સમજવાનો અવસર ચૂકશો નહીં*