બીલીમોરામાં નકલી પોલીસ બની આવેલા વ્યક્તિ એ રસ્તા વચ્ચે રોકી આધેડના ૩.૫૭ લાખના દાગીના પડાવ્યા
બીલીમોરા-અમલસાડ રોડ પર સ્મશાનભૂમિ સામે ધોળા દિવસે છેતરપિંડીની ઘટના. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી ઝડપ્યો
#navsari #navsarinews #tagnavsari #gujaratnews