પોતાના લુક માટે ચશ્મા પસંદ કરવા એ સૌથી મોટું કન્ફ્યુઝન છે, પણ જો સાથે સાચો ભાઈબંધ હોય તો ટેન્શન શેનું? 😎👓
ક્યારેક આપણને જે ગમે એ આપણા ચહેરા પર સૂટ ના પણ થાય, પણ એક સાચો દોસ્ત જ કહી શકે કે: “ના ભાઈ, આમાં તું બહુ સિન્સિયર લાગે છે... આ વાળી તારી પર્સનાલિટી પર એકદમ પરફેક્ટ બેસે છે!”
તો રાહ શેની જુઓ છો? તમારા એ ખાસ બેસ્ટ ફ્રેન્ડને નીચે કમેન્ટમાં TAG કરો, એને સાથે લાવો અને Akshar Vision Arena માં આવીને આ મજેદાર ચેલેન્જ ટ્રાય કરો!
જોઈએ તમારા ભાઈબંધની પસંદગી તમારા માટે કેટલી સાચી પડે છે!
.
.
#AksharVisionArena #EyewearStyle #BestFriendChallenge #OpticalStore #GlassesTrends