🚨 જામનગરના જોડિયા તાલુકાના આણંદા અને ભાદરા ગામ નજીક ઉંડ નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું છે. 17 નવેમ્બરે તંત્રની આકસ્મિક તપાસ દરમિયાન બિનઅધિકૃત ખનન અને વહન સામે કાર્યવાહી કરી એક એસ્કેવેટર મશીન અને એક ટ્રક જપ્ત કરવામાં આવ્યાં છે. જપ્ત સાધનો સામે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
[ jamnagar, jamnagar news, jodia news, ananda village, bhadra village, und river, illegal sand mining, sand mafia, illegal mining, gujarat news, jamnagar updates, mining raid, excavator seized, truck seized, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #jamnagarjodiya #jukeganahijamnagar #ilovejamnagar
Rajkot, Rajkot | Nov 17, 2026