દ્વારકાના ભથાણ ચોકમાં આવેલી 140 વર્ષ જૂની ગૌશાળામાં પવિત્ર પુરુષોત્તમ માસની અગિયારસના દિવસે ગૌમાતાના છપ્પન ભોગનો દિવ્ય મનોરથ યોજાશે..
દ્વારકા રઘુવંશી યુવા મહિલા મંડળના ભાવભર્યા ગૌસેવા સંકલ્પ સાથે ગૌમાતાને લાડવા ખવડાવવા, ગૌપૂજન અને મહાઆરતીનો પાવન કાર્યક્રમ તા. 11/06/26, ગુરુવારના રોજ સાંજે 6:00 વાગ્યે.
કાર્યક્રમ વિગતો: પ્રસંગ: ગૌમાતાના છપ્પન ભોગનો મનોરથ
તારીખ: 11/06/26, ગુરુવાર ,સમય: સાંજે 6:00 વાગ્યે
સ્થળ: જૂની ગૌશાળા, ભથાણ ચોક, દ્વારકા ,સંપર્ક: નરેન્દ્રભાઈ કકડ, ગૌશાળા ટ્રસ્ટી , મોબાઇલ: 9825508898..
આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@9429569848.
દ્વારકા અને આજુબાજુના અતિ મહત્વના સમાચારો નિહાળવા અમારું પેજ ફોલો કરી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.