નાયબ શ્રમ આયુક્તની કચેરી, વડોદરા ખાતે ફરજ બજાવતા
(૧) આસિસ્ટન્ટ લેબર કમિશ્નર, વર્ગ-૧ દિપક અંબાલાલ ચૌહાણ તથા (૨) મદદનીશ સરકારી શ્રમ અધિકારી રણજીતસિંહ નટવરસિંહ જાદવ રૂ.૭૦,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.
ફરિયાદીએ લેબર લાયસન્સ મેળવવા આસિસ્ટન્ટ લેબર કમિશ્નર વડોદરાની કચેરી ખાતે અરજી કરેલ હતી. જે અરજીના કામે લેબર લાયસન્સ આપવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે આરોપીઓએ માંગી હતી લાંચ...
આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે..
દેવભૂમિ દ્વારકા સહિત ગુજરાત ના મહત્વના સમાચારો નિહાળવા અમારા પેજ ને ફોલો કરી, લાઈક, સેર અને સબ્સ્ક્રાઇબ કરો..
Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Bharti Pandya Deepak Meghani
#ACBGujarat #Gujarat #FightAgainstCorruption