ઓખા નગરપાલિકા ચુંટણીમાં કોંગ્રેસને ત્રણ સીટ ની જીત બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલીયા ની પ્રથમ પ્રતિક્રિયા આવી...
કોંગ્રેસના ત્રણ ઉમેદવારો ભૂતકાળની જેમ થોડા સમય બાદ કોંગ્રેસમાંથી છટકીને ભાજપમાં જશે કે નહીં...?
એવા પ્રશ્નમાં પાલ ભાઈએ આપ્યો જવાબ..
આસ વખતની ઓખા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના મતદારો વચ્ચે અમુક વોર્ડમાં ન જીવો તફાવત એ જ અમારી જીત છે એવું પાલભાઈએ જણાવ્યું...
આપનું શું કહેવું છે કોમેન્ટમાં જણાવો..
ઓખા મંડળ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અતિ મહત્વના સમાચારો નિહાળવા અમારા પેજને હમણાં જ ફોલો કરી લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો...
#okhangarapalika #ElCompromisoEsContigoNicolás #DwarkaUpdate #okhamandal_state #devbhumidwarkapolice #devbhumidwarkadistrict #betdwarkagujrat #dwarkanagarpalika #okhaport #dwarkanagari #ઓખા Part 4