4 જૂને કેરળમાં પહોંચશે ચોમાસું, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આંધી અને છૂટાછવાયા વરસાદની આગાહી
#Monsoon2026 #IMD #Kerala #WeatherUpdate #IndiaWeather #GujaratWeather #RainAlert #StormAlert #BreakingNews #humdekhengenews
દેશભરમાં હવામાનનો માહોલ ઝડપથી બદલાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 4 જૂન સુધી કેરળમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. બીજી તરફ તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષોભની અસર ઓછી થતાં આગામી દિવસોમાં ફરી એકવાર આકરા ઉકળાટ અને ગરમીનો સામનો કરવો પડી શકે છે.