અબોલ પશુ ને ઝેરી કેમિકલ વાળા ઈન્જેકશન આપી વધારે દૂધ કાઢી ને ધોળા દૂધનો કાળો વેપાર પકડી પાડતું દ્વારકા S.O.G. પોલીસ...
ભોગાત ગામે કરિયાણાની દુકાનમાંથી દૂધાળા પશુઓના આરોગ્યને નુકસાનકારક ઇન્જેક્શનનો કુલ રૂ.27,500/-નો જથ્થો પકડી પાડી પ્રાણી ક્રૂરતા અધિનિયમ હેઠળ એક સામે કાર્યવાહી કરવામાં આવી...
આપની આસપાસ આવું કૃત્ય થતું હોય તો સ્થાનિક પોલીસ ને જાણ કરવી આપણી ફરજ છે...
આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે...
Dwarka Up Date@9429569848.
દ્વારકા જિલ્લાના અતિ મહત્વના સમાચારો નિહાળવા આમારા પેજ ને ફોલો કરો..