Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Hardoi
Cricket
Lucknow
Uttarakhand

➡️Tax year 2026-27 onwards TDS Exemption is to be claimed by submitting Form 121 (as per the Income Tax Act, 2025)

Gujarat, India | Jul 29, 2026

MORE NEWS

જય કષ્ટભંજન દેવ ❤️🥹
.
.
Follow: @heaven_of_sarangpur 💫
.
.
#salangpurhanumanji #sarangpurhanumanji #hanumadada #kashtbhanjandev #saturday

જય કષ્ટભંજન દેવ ❤️🥹 . . Follow: @heaven_of_sarangpur 💫 . . #salangpurhanumanji #sarangpurhanumanji #hanumadada #kashtbhanjandev #saturday

Ahmadabad City, Ahmedabad | Aug 14, 2026

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં વલસાડમાં પોણા ચાર ઇંચ અને ખેરગામમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની આગાહી કરી છે. ડિપ્રેશન સહિતની હવામાની સિસ્ટમની અસરથી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર વધે તેવી પણ શક્યતા છે.

#HumDekhengeNews #GujaratRain #HeavyRain #MonsoonUpdate #WeatherAlert #GujaratWeather

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં વલસાડમાં પોણા ચાર ઇંચ અને ખેરગામમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની આગાહી કરી છે. ડિપ્રેશન સહિતની હવામાની સિસ્ટમની અસરથી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર વધે તેવી પણ શક્યતા છે. #HumDekhengeNews #GujaratRain #HeavyRain #MonsoonUpdate #WeatherAlert #GujaratWeather

Ahmadabad City, Ahmedabad | Aug 14, 2026

સુરતમાં માતેલા સાંઢની જેમ દોડતી BRTS બસના અનેક વખત અકસ્માતના કિસ્સાઓ બન્યા છે. શહેરમાં બેફામ રીતે BRTS બસ દોડી રહી છે ત્યારે હવે ફરી એક વખત BRTS બસના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે. બસ ડ્રાઈવરે મોરાભાગળ સુભાષ ગાર્ડન પાસે બસ ડિવાયડર પર ચઢાવી દીધી હતી. BRTS બસોના વધતા અકસ્માતોને લઈને હવે અનેક સવાલો ઊભા થયા છે. ડ્રાઈવરની બેદરકારીના કારણે મુસાફરોની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે. સાથે જ રસ્તા પર ચાલતા અન્ય વાહનચાલકોની સુરક્ષા સામે પણ ચિંતા વધી છે. ત્યારે સવાલ એ છે કે BRTS ડ્રાઈવરોની બેફામ ડ્રાઇવિંગ પર લગામ ક્યારે લાગશે?

#HumDekhengeNews #SuratBRTS #BRTSAccident #SuratNews #RoadSafety #TrafficAlert

સુરતમાં માતેલા સાંઢની જેમ દોડતી BRTS બસના અનેક વખત અકસ્માતના કિસ્સાઓ બન્યા છે. શહેરમાં બેફામ રીતે BRTS બસ દોડી રહી છે ત્યારે હવે ફરી એક વખત BRTS બસના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે. બસ ડ્રાઈવરે મોરાભાગળ સુભાષ ગાર્ડન પાસે બસ ડિવાયડર પર ચઢાવી દીધી હતી. BRTS બસોના વધતા અકસ્માતોને લઈને હવે અનેક સવાલો ઊભા થયા છે. ડ્રાઈવરની બેદરકારીના કારણે મુસાફરોની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે. સાથે જ રસ્તા પર ચાલતા અન્ય વાહનચાલકોની સુરક્ષા સામે પણ ચિંતા વધી છે. ત્યારે સવાલ એ છે કે BRTS ડ્રાઈવરોની બેફામ ડ્રાઇવિંગ પર લગામ ક્યારે લાગશે? #HumDekhengeNews #SuratBRTS #BRTSAccident #SuratNews #RoadSafety #TrafficAlert

Ahmadabad City, Ahmedabad | Aug 14, 2026