Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री
humdekhengenews
શ્રાવણ મહિનામાં ઘરે બેઠા-બેઠા કરો ઉજ્જૈનના બાબા મહાકાલની ભસ્મ આરતીના દર્શન #HumDekhengeNews #ShravanMonth #Mahakal #BhasmaAarti #UjjainMahakal #Mahakaleshwar
Ahmadabad City, Ahmedabad
| Aug 14, 2026
#humdekhengenews
#shravanmonth
#mahakal
#bhasmaaarti
#ujjainmahakal
#mahakaleshwar
MORE NEWS
SRISHTI MENDIRATTA ADVISES HOLDING ETERNAL
Ahmadabad City, Ahmedabad | Aug 14, 2026
Horizon Industrial Parks IPO | Warehousing, In-City Logistics & Future Growth | Management Interview
Ahmadabad City, Ahmedabad | Aug 14, 2026
જય કષ્ટભંજન દેવ ❤️🥹 . . Follow: @heaven_of_sarangpur 💫 . . #salangpurhanumanji #sarangpurhanumanji #hanumadada #kashtbhanjandev #saturday
Ahmadabad City, Ahmedabad | Aug 14, 2026
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં વલસાડમાં પોણા ચાર ઇંચ અને ખેરગામમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની આગાહી કરી છે. ડિપ્રેશન સહિતની હવામાની સિસ્ટમની અસરથી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર વધે તેવી પણ શક્યતા છે. #HumDekhengeNews #GujaratRain #HeavyRain #MonsoonUpdate #WeatherAlert #GujaratWeather
Ahmadabad City, Ahmedabad | Aug 14, 2026
સુરતમાં માતેલા સાંઢની જેમ દોડતી BRTS બસના અનેક વખત અકસ્માતના કિસ્સાઓ બન્યા છે. શહેરમાં બેફામ રીતે BRTS બસ દોડી રહી છે ત્યારે હવે ફરી એક વખત BRTS બસના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે. બસ ડ્રાઈવરે મોરાભાગળ સુભાષ ગાર્ડન પાસે બસ ડિવાયડર પર ચઢાવી દીધી હતી. BRTS બસોના વધતા અકસ્માતોને લઈને હવે અનેક સવાલો ઊભા થયા છે. ડ્રાઈવરની બેદરકારીના કારણે મુસાફરોની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે. સાથે જ રસ્તા પર ચાલતા અન્ય વાહનચાલકોની સુરક્ષા સામે પણ ચિંતા વધી છે. ત્યારે સવાલ એ છે કે BRTS ડ્રાઈવરોની બેફામ ડ્રાઇવિંગ પર લગામ ક્યારે લાગશે? #HumDekhengeNews #SuratBRTS #BRTSAccident #SuratNews #RoadSafety #TrafficAlert
Ahmadabad City, Ahmedabad | Aug 14, 2026
શ્રાવણ મહિનામાં ઘરે બેઠા-બેઠા કરો ઉજ્જૈનના બાબા મહાકાલની ભસ્મ આરતીના દર્શન #HumDekhengeNews #ShravanMonth #Mahakal #BhasmaAarti #UjjainMahakal #Mahakaleshwar - Ahmadabad City News