Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

સુરતમાં માતેલા સાંઢની જેમ દોડતી BRTS બસના અનેક વખત અકસ્માતના કિસ્સાઓ બન્યા છે. શહેરમાં બેફામ રીતે BRTS બસ દોડી રહી છે ત્યારે હવે ફરી એક વખત BRTS બસના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે. બસ ડ્રાઈવરે મોરાભાગળ સુભાષ ગાર્ડન પાસે બસ ડિવાયડર પર ચઢાવી દીધી હતી. BRTS બસોના વધતા અકસ્માતોને લઈને હવે અનેક સવાલો ઊભા થયા છે. ડ્રાઈવરની બેદરકારીના કારણે મુસાફરોની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે. સાથે જ રસ્તા પર ચાલતા અન્ય વાહનચાલકોની સુરક્ષા સામે પણ ચિંતા વધી છે. ત્યારે સવાલ એ છે કે BRTS ડ્રાઈવરોની બેફામ ડ્રાઇવિંગ પર લગામ ક્યારે લાગશે? #HumDekhengeNews #SuratBRTS #BRTSAccident #SuratNews #RoadSafety #TrafficAlert

MORE NEWS

તમે તમારો કોઈ નાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો પછી સરકાર પાસેથી આર્થિક મદદ લઈ શકો છો. મોદી સરકારની લારી-ગલ્લાવાળાઓ માટે શરૂ કરાયેલી યોજના તમારા કામ આવી શકે છે. 
#pmsvanidhiloan #bankloan #gujaratbank #pmyojna

તમે તમારો કોઈ નાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો પછી સરકાર પાસેથી આર્થિક મદદ લઈ શકો છો. મોદી સરકારની લારી-ગલ્લાવાળાઓ માટે શરૂ કરાયેલી યોજના તમારા કામ આવી શકે છે. #pmsvanidhiloan #bankloan #gujaratbank #pmyojna

Ahmadabad City, Ahmedabad | Aug 14, 2026

સ્વતંત્રતાના મહાઉત્સવને આવકારવા રોશનીના શણગારથી ઝગમગી ઉઠ્યું
અમરેલી​15મી ઓગસ્ટના પાવન અવસરે આ વર્ષે ગુજરાત રાજ્ય કક્ષાના સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી અમરેલીના આંગણે
સમગ્ર અમરેલી શહેર દેશભક્તિના રંગે રંગાઈને અદ્ભુત રોશનીથી રોશન થઈ ઉઠ્યું
#bhupendrapbjp #independenceday #amreli #instagrampost #cmogujarat

સ્વતંત્રતાના મહાઉત્સવને આવકારવા રોશનીના શણગારથી ઝગમગી ઉઠ્યું અમરેલી​15મી ઓગસ્ટના પાવન અવસરે આ વર્ષે ગુજરાત રાજ્ય કક્ષાના સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી અમરેલીના આંગણે સમગ્ર અમરેલી શહેર દેશભક્તિના રંગે રંગાઈને અદ્ભુત રોશનીથી રોશન થઈ ઉઠ્યું #bhupendrapbjp #independenceday #amreli #instagrampost #cmogujarat

Ahmadabad City, Ahmedabad | Aug 14, 2026

અમદાવાદની ગ્વાલિયા રેસ્ટોરન્ટના ગેવરમાં વાળ મળ્યો , સ્વચ્છતા સામે સવાલ
સિંધુ ભવન રોડની ગ્વાલિયા રેસ્ટોરન્ટની મોંઘી ઘેવરમાંથી વાળ નીકળ્યો
ગ્રાહકે ફોન કરતા બેજવાબદારી પૂર્વક કહ્યું- શું કરવું છે?
ફરિયાદ કરવાનું કહેતાં 'સારૂ' કહી દીધું
અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી ‘ગ્વાલિયા રેસ્ટોરન્ટ’ના ઘેવરમાંથી નીકળ્યો વાળ
ગ્રાહકે વીડિયો કર્યો વાયરલ!
પાર્સલ ખોલતા જ ઘેવરમાંથી વાળ નીકળ્યો
ખોરાકની ગુણવત્તા સામે ગંભીર સવાલો

#amc #gwalia #restaurantes #gwaliarestaurant

અમદાવાદની ગ્વાલિયા રેસ્ટોરન્ટના ગેવરમાં વાળ મળ્યો , સ્વચ્છતા સામે સવાલ સિંધુ ભવન રોડની ગ્વાલિયા રેસ્ટોરન્ટની મોંઘી ઘેવરમાંથી વાળ નીકળ્યો ગ્રાહકે ફોન કરતા બેજવાબદારી પૂર્વક કહ્યું- શું કરવું છે? ફરિયાદ કરવાનું કહેતાં 'સારૂ' કહી દીધું અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી ‘ગ્વાલિયા રેસ્ટોરન્ટ’ના ઘેવરમાંથી નીકળ્યો વાળ ગ્રાહકે વીડિયો કર્યો વાયરલ! પાર્સલ ખોલતા જ ઘેવરમાંથી વાળ નીકળ્યો ખોરાકની ગુણવત્તા સામે ગંભીર સવાલો #amc #gwalia #restaurantes #gwaliarestaurant

Ahmadabad City, Ahmedabad | Aug 14, 2026

સુરતમાં માતેલા સાંઢની જેમ દોડતી BRTS બસના અનેક વખત અકસ્માતના કિસ્સાઓ બન્યા છે. શહેરમાં બેફામ રીતે BRTS બસ દોડી રહી છે ત્યારે હવે ફરી એક વખત BRTS બસના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે. બસ ડ્રાઈવરે મોરાભાગળ સુભાષ ગાર્ડન પાસે બસ ડિવાયડર પર ચઢાવી દીધી હતી. BRTS બસોના વધતા અકસ્માતોને લઈને હવે અનેક સવાલો ઊભા થયા છે. ડ્રાઈવરની બેદરકારીના કારણે મુસાફરોની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે. સાથે જ રસ્તા પર ચાલતા અન્ય વાહનચાલકોની સુરક્ષા સામે પણ ચિંતા વધી છે. ત્યારે સવાલ એ છે કે BRTS ડ્રાઈવરોની બેફામ ડ્રાઇવિંગ પર લગામ ક્યારે લાગશે? #HumDekhengeNews #SuratBRTS #BRTSAccident #SuratNews #RoadSafety #TrafficAlert - Ahmadabad City News