ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં વલસાડમાં પોણા ચાર ઇંચ અને ખેરગામમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની આગાહી કરી છે. ડિપ્રેશન સહિતની હવામાની સિસ્ટમની અસરથી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર વધે તેવી પણ શક્યતા છે.
#HumDekhengeNews #GujaratRain #HeavyRain #MonsoonUpdate #WeatherAlert #GujaratWeather
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં વલસાડમાં પોણા ચાર ઇંચ અને ખેરગામમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની આગાહી કરી છે. ડિપ્રેશન સહિતની હવામાની સિસ્ટમની અસરથી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર વધે તેવી પણ શક્યતા છે.
#HumDekhengeNews #GujaratRain #HeavyRain #MonsoonUpdate #WeatherAlert #GujaratWeather - Ahmadabad City News