હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસું સક્રિય થયાની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાતમાં ઓછી શક્યતા છે. અંબાલાલે ગ્રહોની સ્થિતિ અને નક્ષત્રોના આધારે વરસાદની આગાહી કરી છે. 7 જુલાઈનું વરસાદી પાણી ખેડૂતો માટે અનુકૂળ નહીં હોવાનો ઉલ્લેખ કર્યો છે. મજબૂત અલ નીનો છતાં વરસાદની સ્થિતિ સારી રહેવાની આશા વ્યક્ત કરી છે.
#AmbalalPatel #GujaratWeather #Monsoon2026 #RainAlert #SaurashtraRain #GujaratNews #HumDekhengeNews
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસું સક્રિય થયાની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાતમાં ઓછી શક્યતા છે. અંબાલાલે ગ્રહોની સ્થિતિ અને નક્ષત્રોના આધારે વરસાદની આગાહી કરી છે. 7 જુલાઈનું વરસાદી પાણી ખેડૂતો માટે અનુકૂળ નહીં હોવાનો ઉલ્લેખ કર્યો છે. મજબૂત અલ નીનો છતાં વરસાદની સ્થિતિ સારી રહેવાની આશા વ્યક્ત કરી છે.
#AmbalalPatel #GujaratWeather #Monsoon2026 #RainAlert #SaurashtraRain #GujaratNews #HumDekhengeNews - Ahmadabad City News