ગુજરાત | હવે 24 કલાક દુકાન-હોટલ ચાલુ રાખી શકાશે!
- વિધાનસભામાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિધેયક પસાર
- મોલ, રેસ્ટોરન્ટ, હોટલ અને કાફે 24 કલાક ખુલ્લા રહી શકશે
- દુકાનો પણ 24 કલાક ચાલુ રાખવાની છૂટ
- પોલીસ કે સ્થાનિક ઓથોરિટી મનમાની રીતે બંધ નહીં કરાવી શકે
- સ્વચ્છતા, ટ્રાફિક અને સલામતીની જવાબદારી એકમોની રહેશે
- કામદારોના રજા અને સુરક્ષાના હકો યથાવત્ રહેશે
- ભાડા સુધારા વિધેયક પણ ગૃહમાં પસાર
- મકાન માલિક હવે 3 મહિનાથી વધુ ભાડાની ડિપોઝિટ નહીં લઈ શકે
- ગુમાસ્તા નોંધણીમાં સેલ્ફ ડિક્લેરેશનની જોગવાઈ
- નોંધણી પ્રક્રિયામાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા દૂર કરાઈ
#krantisamaynews #krantisamay #surat #gujarat
Udhna, Surat | Sep 11, 2026