*આરોપી* : આરોપી નં.(૧) બ્રિજેશભાઇ રમેશભાઇ ગોંડલીયા, નાયબ કાર્યપાલક ઇજનેર, વર્ગ-૨, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમીટેડ, લૂન્સીકૂઇ સવાર પોલીસ લાઇન, નવસારી
આરોપી નં.(૨) નયન રાજાભાઇ બલદાણિયા, મદદનીશ ઇજનેર (કરાર આધારિત), પેટા વિભાગીય કચેરી, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમીટેડ, લૂન્સીકૂઇ સવાર પોલીસ લાઇન, નવસારી
*ગુનો બન્યા* : તા.૧૦/૦૯/૨૦૨૬
*લાંચની માંગણીની રકમ* : રૂપિયા ૪૦,૦૦૦/-
*લાંચ સ્વીકારેલ રકમ* : રૂપિયા ૪૦,૦૦૦/-
*લાંચની રીકવર કરેલ રકમ* : રૂપિયા ૪૦,૦૦૦/-
*બનાવનું સ્થળ* : ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી વાળી શેરીમાં, નર્મદનગર સોસાયટી મકાન નં.૩૩ ની સામે, સુરત
*ગુનાની ટુંક વિગત* : આ કામના ફરીયાદીએ સરકારી ટેન્ડર આધારે કંમ્પાઉન્ડ દીવાલ બનાવેલ. જે દિવાલના બિલના નાણાં મંજૂર કરવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે આક્ષેપિતોએ રૂપિયા ૫૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે રકઝકના અંતે રૂપિયા ૪૦,૦૦૦/- માં નક્કી થયેલ. જે લાંચની રકમ ફરીયાદી આક