Part: 11 વડગામ ના સંજય સિંહ રાજપૂત સામે ફરિયાદ દાખલ, નવોદિત વિચાર સમાચાર ના એડિટર અનીશ શેખ ના એહવાલ બાદ પોલીસ એકશન મોડમાં.. (પાપ છોડે પણ બાપ ના છોડે, ) સોશિયલ મીડિયામાં પોસ્ટ અપલોડ કરી તોડ કરનાર સંજય સિંહ સામે પોલીસે એક્ટ્રોસિટી એક્ટ સહીત અન્ય કલમો સાથે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી.. અન્ય લોકો પણ જો સંજય સિંહ નાં આ મોડેસ ઓપરેટિંગ સિસ્ટમ નો ભોગ બન્યાહોય, તો બનાસકાંઠા પોલીસ નો સંપર્ક કરે અને ફરિયાદ કરવા આગળ આવે..! દારૂ વેચનારાઓ સામે આક્ષેપો કરતા સંજય સિંહે ડીસાના એક બુટલેગર પાસેથી તોડ કર્યાની ચર્ચા સામે આવી છે ટૂંક સમયમાં અમે પુરાવા સાથે રજૂ કરીશું..! Journalist Anish shekh 9924678348
Valsad, Valsad | Sep 11, 2026