બનાસકાંઠા: વડગામ ના સંજય સિંહ રાજપૂત દ્વારા વેદાંત આઇસીયુ ના એક ડોક્ટર ની ડિગ્રીને લઈને કરેલા આક્ષેપો બાબતે સવાલ..? 70 લાખ ફરજી ડીગ્રી મેળવી છે ડોક્ટરે, મંગળવાર સુધી પુરાવા અપલોડ કરવાની બાહેધરી આપી હતી, પોસ્ટમાં લખ્યું હતું વિડિઓ, ઓડિયો રેકોર્ડિંગ અને અન્ય પુરાવા તો ક્યાં છે પુરાવા..? અને પોસ્ટ કેમ ડિલીટ થઈ ગઈ..? એક ફરજી ડોક્ટર વેદાંત જેવી આઇસીયુ હોસ્પિટલ માં હોય તે દર્દીઓ માટે કેટલું મોટું જોખમ..? આ બાબતે બનાસકાંઠા ના SP સાહેબ શ્રી, DDO સાહેબ શ્રી, અને DHO સાહેબ શ્રી તપાસ કરે અને જો વેદાંત હોસ્પિટલ ના કયા ડોક્ટર પાસે ડિગ્રી નથી તપાસ કરે ડિગ્રી વગર ના ડોક્ટર સામે કાર્યવાહી કરે સાથે સાથે, પોસ્ટ ડિલીટ કરનાર ઇન્સ્ટગ્રામ ઈન્ફ્લુર સંજય સિંહ સામે પણ તપાસ કરે..! Journalist Anish shekh 9924678348
Valsad, Valsad | Sep 8, 2026