ઉમરગામ: ઉમરગામમાં ચોરીના ગુનાનો પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી કાઢ્યો છે.ભવાની રેફ્રિજરેશન એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દુકાન
મા થઈ હતી ચોરી, ચોરી કરનાર બે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોર હોવાનું સામે આવ્યું હતું, ચોરીનો મુદ્દામાલ સંજાણના ભંગારના વેપારી અજાઝ ઉર્ફે એજાઝ યારમોહમ્મદ ખાનને વેચવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
પોલીસે અજાઝ ઉર્ફે એજાઝ ખાન, ઉંમર 37 વર્ષ,ને ઝડપી પાડ્યો છે.
આ સમગ્ર કામગીરી ઉમરગામ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે હાથ ધરી હતી... Journalist Anish shekh 9924678348
Valsad, Valsad | Sep 6, 2026