બનાસકાંઠા: Part: 10 બનાસકાંઠા વેદાંત હોસ્પિટલ ના કયા ડોક્ટર પાસે ફરજી ડીગ્રી છે, તે ડોક્ટર ના નામ સાથે સંજય સિંહ રાજપૂતે અપલોડ કરી હતી પોસ્ટ, વિકરમદાન ગઢવી ના નામની પોસ્ટ કરી હતી અપલોડ શું છે હકીકત, બનાસકાંઠા ના ઉચ્ચ અધિકારીઓ જે પણ ખોટું હોય તેની સામે કાર્યવાહી કરે..! ડોક્ટર સામે તપાસ કરવામાં આવે, અને જો પોસ્ટ અપલોડ કરનાર સંજય સિંહ ખોટા હોય તો એમની સામે કાર્યવાહી કરો, Journalist Anish shekh 9924678348
Valsad, Valsad | Sep 9, 2026