ઉમરગામ તાલુકા સામાન્ય સભામાં 2 કરોડના વિકાસના કામો ને મંજૂરી, રાકેશ રાય આક્ષેપો કર્યા કે સંજાણ, સરીગામ, અણગામ, અને
વાંકાસ ના ગામોને યોગ્ય ફાળવણી નથી કરી, સામે તાલુકા પંચાયત પ્રમુખે વળતો જવાબ આપતા કહ્યું કે 2 કરોડ ની ફાળવણી વિકાસ ના કામો માટે કરી હતી, જેમાં દરેક ગામોને યોગ્ય ફાળવણી કરીછે, અને સભ્યોની બહુમતી થી આ કામો ને બહાલી આપવામાં આવી હતી, રિપોર્ટર બશીર પઠાણ દ્વારા
Valsad, Valsad | Sep 11, 2026