રાજ્યમંત્રી અને અમરેલીના ધારાસભ્યની ઉપસ્થિતિમાં વડિયા ખાતે ભવ્ય શાકોત્સવનું આયોજન અમરેલીના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની ઉપતિથિમાં વડિયા ખાતે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પાવન અવસરે સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો ધારાસભ્ય ને આવશે પ્રાપ્ત થયો હતો. આ ધાર્મિક મહોત્સવ ભક્તિ, સંયમ અને સેવા ભાવનાનો સુંદર સંગમ હતો. આવા ધાર્મિક પ્રસંગ સમાજમાં સદાચાર, સદભાવના અને આધ્યાત્મિક ઊર્જાનું સંચાર કરે છે.