Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

અમરેલી શહેર: ઓપન જેલ ખાતે આઠ આવાસોના લોકાર્પણ કરતાં ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયા.

Amreli City, Amreli | Dec 13, 2025
અમરેલીની ઓપન જેલ ખાતે 8 આવાસોના લોકાર્પણ.રાજ્યના ઊર્જામંત્રી કૌશિક વેકરીયાના વરદહસ્તે જીલ્લા જેલના આવાસોના લોકાર્પણ 1 કરોડ 82 લાખના ખર્ચે તૈયાર થયેલા આવાસોના લોકાર્પણ કરતા કૌશિક વેકરીયા પોલીસ જવાનોના પરીવારજનો માટે સુવિધાયુક્ત સગવડતા વાળા આવાસો કરાયા લોકાર્પણ.ઉર્જામંત્રી કૌશિક વેકરીયાએ નવા આવાસો લોકાર્પણ કરી પોલીસ પરિવારજનોને શુભેચ્છા પાઠવી........

MORE NEWS

No related stories for this location.